શાળા મિત્ર એ એક અનોખું શિક્ષણ સહાયક પ્લેટફોર્મ છે, જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાને આધુનિક અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ શિક્ષણમાં મદદ કરે છે. આ વેબસાઇટ દ્વારા વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી સાધનો જેમ કે, વિડિઓ, સ્વાધ્યાય જવાબો જેવી વિવિધ અભ્યાસ સહાય સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય છે.
શાળા મિત્રનો મુખ્ય હેતુ એ છે કે દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ આપવું, ભણવામાં સરળતા લાવવી અને શિક્ષણપ્રક્રિયાને વધુ અસરકારક બનાવવી. આ પ્લેટફોર્મના માધ્યમથી વિદ્યાર્થીઓને કોઈપણ સમયે અને ક્યાંય પણ શીખવાનો અવિરત અનુભવ મળી રહે છે.
અમે શિક્ષણને વધુ સક્ષમ અને વિસ્તૃત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છીએ.