અહીં આપેલ રસપ્રદ એક્ટિવિટી/સ્ક્રીનસેવર તમે બાળકોની જિજ્ઞાસા વધારવા ઉપયોગ કરી શકો છો. અહીં બે પ્રકારના ટુલ્સ છે, 1. ઇન્ટરેક્ટિવ 2. સ્ક્રીનસેવર. ઇન્ટરેક્ટિવ ટુલ્સમાં વિદ્યાર્થીઓને સ્ક્રીન સાથે ઈન્ટરેક્ટ કરીને ગેમ્સ રમી શકે છે તથા સ્ક્રીનસેવર ને તમે એમ જ ચાલુ કરી રાખી શકો છો જેથી બે ક્લાસની વચ્ચે અથવા ફ્રી પિરિયડમાં તેમના જ્ઞાનમાં વધારો થાય. અહીં ઉપર જમણી બાજુમાં આપેલ બટન દ્વારા શાળાનું નામ સેટ કરવાથી સપોર્ટેડ ટુલ્સમાં તમારી શાળાનું નામ દેખાશે.
અમે હજુ વધુ એક્ટિવિટી/સ્ક્રીનસેવર ઉમેરી રહ્યા છીએ. બીજું શું ઉમેરી શકાય તે વિશે તમારા સજેશન અમને support@pakkomitra.com પર મોકલવા વિનંતી.
કોઈ પરિણામ મળ્યું નથી
કૃપા કરીને અન્ય ફિલ્ટર પસંદ કરો